Off The Field

ચહલ ટીમ બસમાં આ રીતે કરે છે મસ્તી, બીસીસીઆઇએ શેર કર્યો વીડિયો

ભારતીય ક્રિકેટ ટીમ જ્યારે પણ કોઇ પ્રવાસમાં હોય ત્યારે તેને હોટલથી સ્ટેડિયમ સુધી લઇ જવા માટે એક બસ હોય છે. જેમાં ખેલાડીઓ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મુસાફરી કરતા હોય છે. આ દરમિયાન ખેલાડી મસ્તી કરે છે અને બસમાં કેટલાકના ઇન્ટરવ્યૂ પણ લેતા હોય છે. બીસીસીઆઇ અવાર નવાર આ ખેલાડીઓનો ઇન્ટરવ્યૂ પોતાના સોશિયલ મીડિયા પેજ પર શેર પણ કરે છે.

 

To Top