Expert Comment

વર્લ્ડકપ 2019: 24મીથી રમાશે વોર્મઅપ મેચ, જાણો ભારત કોની સામે ટકરાશે

30મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં વર્લ્ડકપ 2019નો પ્રારંભ થવા જઇ રહ્યો છે. વર્લ્ડકપ પહેલા તમામ ટીમ 2 વોર્મઅપ મેચ રમશે. વોર્મઅપ મેચનો 24 મેથી પ્રારંભ થઇ રહ્યો છે. ભારત પણ 2 વોર્મઅપ મેચ રમશે. દરમિયાન અમે વર્લ્ડકપ પહેલા તમને વોર્મઅપ મેચના કાર્યક્રમ વિશે જણાવી રહ્યાં છીએ. વોર્મઅપ મેચનું પણ ટીવી પર લાઇવ પ્રસારણ થશે.

વર્લ્ડકપ 2019 વોર્મઅપ મેચનો કાર્યક્રમ

24 મે 2019-પાકિસ્તાન Vs અફઘાનિસ્તાન
24 મે 2019- શ્રીલંકા Vs દક્ષિણ આફ્રિકા
25 મે 2019- ઇંગ્લેન્ડ Vs ઓસ્ટ્રેલિયા
25 મે 2019- ભારત Vs ન્યૂઝીલેન્ડ
26 મે, 2019- દક્ષિણ આફ્રિકા Vs વેસ્ટ ઇન્ડીઝ
26 મે,2019- પાકિસ્તાન Vs બાંગ્લાદેશ
27 મે,2019- ઇંગ્લેન્ડ Vs અફઘાનિસ્તાન
27મે,2019- ઓસ્ટ્રેલિયા Vs શ્રીલંકા
28 મે,2019- ભારત Vs બાંગ્લાદેશ
28 મે,2019- ન્યૂઝીલેન્ડ Vs વેસ્ટ ઇન્ડીઝ

To Top
Translate »