Latest News

2011માં જ્યારે ભારતે ધોનીની કેપ્ટન્સીમાં જીત્યો હતો વર્લ્ડકપ, જુઓ VIDEO

વર્લ્ડકપ 2019માં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ રમાઇ રહી છે. ભારતીય ટીમનું આ વખતે ન્યૂઝીલેન્ડ સામે સેમિ ફાઇનલ મેચમાં હારીને ચેમ્પિયન બનવાનું સ્વપ્ન તૂટી ગયુ છે. ભારત આ પહેલા 2011માં એમએસ ધોનીની કેપ્ટન્સીમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યુ હતું.દરમિયાન અમે તમને વર્લ્ડકપ ફાઇનલની યાદો તાજી કરવા માટે વીડિયો બતાવી રહ્યાં છીએ.

 

To Top
Translate »