IPL

વિરાટ કોહલીએ બુમરાહની કરી બોલતી બંધ, કહ્યું- હવે તું શીખી ગયો

જસપ્રિત બુમરાહના પડકાર પર વિરાટ કોહલીએ જવાબ આપ્યો છે. બન્ને ક્રિકેટર્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આઇપીએલની શરૂઆત 23 માર્ચથી થઇ રહી છે. એવામાં મેદાનની સાથે સાથે બહાર પણ તૈયારી શરૂ થઇ ગઇ છે. રિષભ પંત અને જસપ્રિત બુમરાહ પોત પોતાની ચેલેન્જનો જવાબ મળી ચુક્યો છે.

વિરાટ કોહલીએ બુમરાહને આપ્યો જવાબ

જસપ્રીત બુમરાહ એક વીડિયોમાં કહેતો નજરે પડે છે કે તે જરૂર દુનિયાનો બેસ્ટ બોલર છે પરંતુ બેસ્ટ બેટ્સમેનને આઉટ કરવાનો હજુ બાકી છે, આ બેટ્સમેન બીજુ કોઇ નથી પણ વિરાટ કોહલી જ છે. હવે આ વીડિયોને આગળ વધારતા વિરાટ કોહલી કહી રહ્યો છે કે પોતાના ચીકુ ભૈયા પાસે કોઇ ઉધારી એક્સપેક્ટ ના કરતા.

To Top