Off The Field

વિરાટ કોહલીએ જીવનના સૌથી મુશ્કેલ સમયને કર્યો યાદ, પિતાનું થયુ હતું નિધન

ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીએ નેશનલ જીયોગ્રાફિક ચેનલ પર એક ડોક્યુમેન્ટ્રી દરમિયાન જીવનની સૌથી મુશ્કેલ ક્ષણને યાદ કરી છે. વિરાટ કોહલીના પિતા પ્રેમ કોહલીનું 2006માં નિધન થયુ હતું. 16 વર્ષના વિરાટ કોહલીના પિતાના નિધનના કેટલાક સમય બાદ મેદાન પર તે ટીમને હારથી બચાવવા માટે પહોચી ગયો હતો. વિરાટ કોહલીએ 90 રનની ઇનિંગ રમી ટીમને હારથી બચાવી પણ હતી.

 

To Top
Translate »