Off The Field

નદી કિનારે પત્ની અનુષ્કા સાથે રજા મનાવી રહ્યો છે કોહલી, તસવીર થઇ વાયરલ

વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે રજા મનાવી રહ્યો છે. વિરાટ કોહલીએ ઇંસ્ટાગ્રામ પર નદી કિનારે હોલિ ડે મનાવતી એક તસવીર શેર કરી હતી. આ તસવીર શેર કરતા જ વાયરલ થઇ ગઇ છે. વિરાટ કોહલી આ તસવીરમાં બ્લેક કલરની લોઅર ટીશર્ટ અને શૂઝમાં છે જ્યારે અનુષ્કા શર્મા પણ સેમ લુકમાં જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે તસવીર

અનુષ્કા શર્મા છેલ્લા કેટલાક સમયથી પતિ વિરાટ કોહલીની સાથે છે. વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે રમતો હતો ત્યારે પણ પત્ની અનુષ્કા શર્મા તેને ચીયર કરતી હતી.

 

View this post on Instagram

 

♥️

A post shared by Virat Kohli (@virat.kohli) on

 

View this post on Instagram

 

Away we go ❤️😃#travelswithher

A post shared by Virat Kohli (@virat.kohli) on

 

View this post on Instagram

 

You’re only always one breath away from Bliss … ☺️💏💜

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

To Top