Videos

#Video: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમને જાણો, અનેક રેકોર્ડનું રહ્યુ છે સાક્ષી

મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ, અમદાવાદ

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું 24 ફેબ્રુઆરીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્દઘાટન થવાનું છે. અમદાવાદના મોટેરામાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમની ક્ષમતા 1 લાખ 10 હજાર છે. જે વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ સૌથી મોટુ હતું.

To Top
Translate »