Off The Field

જીત બાદ ભારતીય ટીમે કાંગારૂ ડાન્સ કરી ઓસ્ટ્રેલિયાની ઉડાવી મજાક, Video વાયરલ

ભારતે ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ શ્રેણીમાં 2-1થી હરાવ્યું હતું. ભારતીય ટીમે જીત બાદ કાગાંરૂઓની સ્ટાઇલમાં ડાન્સ કરી તેમની મજાક ઉડાવી હતી. ભારત 72 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળ રહ્યું છે. વિરાટ કોહલી સહિતના ભારતીય ખેલાડીઓનો જીત બાદનો આ ડાન્સ વાયરલ થઇ રહ્યો છે. આ ડાન્સ મામલે વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ પણ ખુલાસો કર્યો હતો.

 

To Top