Videos

ભારતીય ક્રિકેટ ટીમનો આવી ગયો છે નવો સાથી, હવે મેદાનમાં નહી છુટે કોઇ કેચ

ભારતીય ક્રિકેટ ટીમ આધુનિક ટેકનોલોજી અપનાવવા જઇ રહી છે. હવે ભારતીય ક્રિકેટ ટીમની સાથે એક નવો સાથી જોડાઇ ગયો છે. જે ખેલાડીઓને બોલ પકડવાની પ્રેક્ટિસ કરાવે છે. લેટેસ્ટ ગીઝમો નામનુ ગેજેટ હવે ભારતીય ટીમ સાથે જોડાઇ ગયુ છે. જેમાં બોલ અંદર નાખવાથી જેટલી સ્પિડે તેને ફેકવો હોય તે ફેકી શકાય છે અને ખેલાડીઓને કેચ પકડવાની પ્રેક્ટિસ કરાવી શકાય છે. બીસીસીઆઇએ પોતાના પેજ પર આ વીડિયો શેર કર્યો છે.

To Top