Latest News

ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ પહોચી, વિરાટ કોહલી સાથે અનુષ્કા પણ હતી સાથે

ભારતીય ક્રિકેટ ટીમ ઓકલેન્ડ પહોચી ગઇ છે. ભારત ન્યૂઝીલેન્ડ સામે 5 વન ડે મેચ અને 3 ટી-20 મેચ રમશે. ભારતીય ટીમનું ઓકલેન્ડ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સાથે તેની પત્ની અનુષ્કા શર્મા પણ હતી. ભારતીય ખેલાડી એરપોર્ટ પર ફેન્સને ઓટોગ્રાફ આપતા જોવા મળ્યા હતા. BCCIએ આ વીડિયો શેર કર્યો છે. ભારત 23 જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વન ડે મેચ રમશે.

To Top