Latest News

સુરેશ રૈના હૈ તેરે દિલ મેં, જુઓ VIDEOમાં ક્રિકેટરની રસપ્રદ વાતો

ભારતના પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના ચર્ચામાં છે. રૈનાએ ધોનીની સાથે જ 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો હતો. સુરેશ રૈના હવે આઇપીએલમાં પણ આ સિઝનમાં રમતો જોવા નહી મળે. સુરેશ રૈનાએ ગૌરવ કપૂરના બ્રેકફાસ્ટ ધ ચેમ્પિયન શોમાં કેટલાક રસપ્રદ ખુલાસા કર્યા હતા. આ દરમિયાન અમે તેનો આ શોનો વીડિયો બતાવી રહ્યા છીએ.

To Top
Translate »