Expert Comment

ગાંગુલીએ વર્લ્ડકપ માટે જાહેર કરી પોતાની ટીમ, આ ક્રિકેટરનો ના કર્યો સમાવેશ

2019ના વર્લ્ડકપને શરૂ થવામાં હવે ગણતરીનો સમય બાકી છે. આ પહેલા દિગ્ગજ ક્રિકેટર્સ પોત પોતાની પસંદગીની વર્લ્ડકપની ટીમ જાહેર કરી રહ્યાં છે. ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પણ પોતાની પસંદગીની વર્લ્ડકપની ટીમ જાહેર કરી છે જેમાં રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

વર્લ્ડકપ માટે સૌરવ ગાંગુલીની ટીમ

રોહિત શર્મા,શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ, અંબાતી રાયૂડુ, મહેન્દ્રસિંહ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, વિજય શંકર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, ભૂવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ

To Top
Translate »