Off The Field

આકાશ અંબાણીના લગ્નમાં ક્રિકેટર્સનો જમાવડો, હાર્દિક પંડ્યાએ કર્યો ડાન્સ

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નમાં બોલિવૂડથી લઇને ક્રિકેટર્સ અને જાણીતા સેલેબ્સ હાજર રહ્યાં હતા. 9 માર્ચે યોજાયેલા આ લગ્ન બાદ 10 માર્ચે ખાસ રિસેપ્શન થશે. આ લગ્નમાં મુંબઇ ઇન્ડિયન્સના કોચ મહેલા જયવર્ધને, મેન્ટર સચિન તેંડુલકર પત્ની સાથે, હાર્દિક પંડ્યા ભાઇ કૃણાલ અને ભાભી સાથે હાજર રહ્યો હતો. આ દરમિયાન હાર્દિક પંડ્યા ડાન્સ કરતો પણ નજરે પડ્યો હતો. યુવરાજ સિંહ અને હરભજન પણ આ લગ્નમાં જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

@yuvisofficial for #akashambani #shlokamehta wedding today #akustoletheshlo #instagood #manavmanglani @manav.manglani

A post shared by Manav Manglani (@manav.manglani) on

 

View this post on Instagram

 

The Pandya Brothers for #akashambani #shlokamehta wedding today #akustoletheshlo #instagood #manavmanglani @manav.manglani

A post shared by Manav Manglani (@manav.manglani) on

To Top