Off The Field

રોહિત શર્માએ આજના દિવસે જ બનાવ્યો હતો વર્લ્ડ રેકોર્ડ, ફટકાર્યા હતા 264 રન

રોહિત શર્માએ 2014માં શ્રીલંકા વિરૂદ્ધ 33 ફોર અને 9 સિક્સરની મદદથી વન ડેમાં 264 રન બનાવ્યા હતા.:13 નવેમ્બરને ભારતના સ્ટાર ઓપનર બેટ્સમેન રોહિત શર્માની 264 રનની ઇનિંગ માટે યાદ રાખવામાં આવે છે. રોહિત શર્માએ 2014માં કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં શ્રીલંકા વિરૂદ્ધ ચોથી વન ડેમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. રોહિત શર્માએ 173 બોલમાં 33 ફોર અને 9 સિક્સરની મદદથી 264 રન બનાવ્યા હતા. આજે પણ આ વર્લ્ડ રેકોર્ડ છે.

 

 

To Top