Off The Field

રોહિત શર્મા પુત્રી સમાયરા સાથે મસ્તી કરતો જોવા મળ્યો, ક્યૂટ સ્માઇલે જીત્યા દિલ

ભારતીય ક્રિકેટર રોહિત શર્મા પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. આ દરમિયાન રોહિત શર્માની દીકરી સમાયરા સાથે મસ્તી કરતી એક તસવીર વાયરલ થઇ રહી છે. રોહિત શર્માની દીકરીનો આ વીડિયો પત્ની રિતિકાએ ઇંસ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. આ વીડિયોમાં સમાયરા ક્યૂટ સ્માઇલ આપતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

😍🥰❤️

A post shared by Ritika Sajdeh (@ritssajdeh) on

To Top