Latest News

કરાંચીમાં 10 વર્ષ પછી પરત ફર્યુ ક્રિકેટ, સુરક્ષામાં ખામીનો વીડિયો વાયરલ

પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે કરાંચીમાં ક્રિકેટ મેચ રમાઇ હતી. કરાંચીમાં 10 વર્ષ પછી ક્રિકેટની વાપસી થઇ છે. જ્યારે શ્રીલંકન ટીમ ભારે સિક્યુરિટી વચ્ચે સ્ટેડિયમમાં જઇ રહી હતી આ દરમિયાન રસ્તા પર એક કારમાં કેટલાક શખ્સો વીડિયો ઉતારી રહ્યાં હતા અને પાકિસ્તાનની સુરક્ષા સિસ્ટમની મજાક ઉડાવી રહ્યાં હતા. આ વીડિયો વાયરલ થયો છે. મહત્વપૂર્ણ છે કે લાહોરમાં 2009માં શ્રીલંકન ક્રિકેટ ટીમ પર થયેલા હુમલા બાદ પાકિસ્તાનમાં કોઇ પણ ટીમે મેચ રમવાનો ઇનકાર કરી દીધો હતો.

 

To Top
Translate »