Off The Field

IPLના આ સુપરસ્ટારે ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, આ ક્રિકેટર્સ રહ્યાં હાજર

ભારતીય ક્રિકેટર નીતિશ રાણાએ ગર્લફ્રેન્ડ સાચી મારવાહ સાથે લગ્ન કરી લીધા છે.નીતિશ રાણા આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમે છે.

નીતિશ રાણાએ કર્યા લગ્ન

નીતિશ રાણાના લગ્નમાં IPL ટીમ KKRના સીઇઓ વેન્કી મૈસૂર, કેપ્ટન દિનેશ કાર્તિક સહિત ક્રિકેટર્સ હાજર રહ્યાં હતા. અભિષેક નાયર, ઉન્મુક્ત ચંદ અને રિકું સિંઘ પણ આ લગ્નમાં હાજર રહ્યાં હતા.

To Top