IPL

IPL: યુવીએ પહેરી રોહિત શર્માની જર્સી, તો પત્ની રિતિકાએ કરી દીધી આ કોમેન્ટ

IPLની 12મી સિઝનનો શરૂ થવામાં હવે ગણતરીનો જ સમય બાકી છે. મુંબઇ ઇન્ડિયન્સે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે જેમાં રોહિત શર્માની જર્સી પહેરીને એક ક્રિકેટર અભો છે. પાછળથી ક્લિક કરવામાં આવેલી આ તસવીરમાં ક્રિકેટરનો ચહેરો નજરે નથી પડતો. મુંબઇ ઇન્ડિયન્સ તરફથી કેપ્શનમાં લખવામાં આવ્યુ- ‘ઓળખો કોણ? આ તસવીર પર કેટલીક કોમેન્ટ્સ આવી હતી. જેમાં રોહિત શર્માની પત્નીએ પણ એક કોમેન્ટ કરી હતી.

રોહિત શર્માની પત્નીએ કરી કોમેન્ટ

આ ક્રિકેટર યુવરાજ સિંહ છે. યુવીએ રોહિત શર્માની જર્સી પહેરી હતી, જેની પર રોહિત શર્માની પત્ની રિતિકાએ એક કોમેન્ટ કરી હતી. રિતિકાએ કોમેન્ટમાં લખ્યુ, ‘મારા ભાઇએ મારા પતિની જર્સી પહેરી છે, આ ઘણુ અનોખુ છે’ જેની પર મુંબઇ ઇન્ડિયન્સે પણ જવાબ આપ્યો, ‘ જર્સી નંબર 12 અને 45એ હાથ મીલાવી લીધા છે’ આ સિઝન માટે યોજાયેલી હરાજીમાં મુંબઇ ઇન્ડિયન્સે યુવરાજ સિંહને ખરીદ્યો હતો અને પ્રથમ વખત યુવી મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમશે.

 

View this post on Instagram

 

Guess who? 😋 . #CricketMeriJaan

A post shared by Mumbai Indians (@mumbaiindians) on

 

View this post on Instagram

 

💭 The first thing that comes to your mind when you see @yuvisofficial is ______ . #CricketMeriJaan

A post shared by Mumbai Indians (@mumbaiindians) on

To Top