Latest News

IPL પહેલા મુંબઇ ઇન્ડિયન્સની નેટ પ્રેક્ટિસ, જુઓ VIDEO

IPL 2020નો 19 સપ્ટેમ્બરથી યૂએઇમાં પ્રારંભ થઇ રહ્યો છે. ચાર વખતની આઇપીએલ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ મેદાનમાં પરસેવો પાડી રહી છે. મુંબઇ ઇન્ડિયન્સના ખેલાડીઓએ પ્રેક્ટિસ કરી હતી. જેના વીડિયોને અમે તમને બતાવી રહ્યા છીએ.

To Top
Translate »