Off The Field

મહેન્દ્રસિંહ ધોનીએ ચલાવી હમર કાર, કેદાર જાધવ અને રિષભ પંતે કરી રાઇડ

મહેન્દ્રસિંહ ધોની ત્રીજી વન ડે મેચ રમવા માટે પોતાના હોમ ટાઉન રાંચી પહોચી ગયો છે. મહેન્દ્રસિંહ ધોની જેવો જ એરપોર્ટ પહોચ્યો તેને લેવા માટે તેની પોતાની હમર પહોચી ગઇ હતી. મહેન્દ્રસિંહ ધોનીએ જાતે જ કારની ડ્રાઇવ કરી હતી અને તેમાં કેદાર જાધવ અને રિષભ પંત પણ બેઠા હતા.

 

To Top
Translate »