Off The Field

જ્યારે બિહારી બાબુ બન્યો હાર્દિક પંડ્યા, ધોનીએ પણ સાથે લીધી મજા

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ રમી રહી છે બીજી તરફ એમએસ ધોની યંગ સ્ટાર ખેલાડી સાથે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. હાર્દિક પંડ્યા અને ધોનીનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં આ બન્ને બિહારી બાબુ બન્યા છે.

શું છે વીડિયોમાં?

આ વીડિયોમાં હાર્દિક પંડ્યા અને એમએસ ધોની એક ઝાડ પર બેસી મેચની મજા માણી રહ્યાં છે. હાર્દિક પંડ્યા આ વીડિયોમાં બિહારી બાબુની સ્ટાઇલમાં વાત કરતો જોવા મળી રહ્યો છે. જ્યારે એમએસ ધોની ભોજપુરી ભાષાનો ઉપયોગ કરે છે. આ વીડિયો એક જાહેરાતનો છે.

 

To Top