Off The Field

લેકમે ફેશન વીક, હાર્દિક પંડ્યાએ કર્યુ રેમ્પ વોક

લેકમે ફેશન વીક 2019માં ભારતીય ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાએ રેમ્પ વોક કર્યુ હતું.ક્રિકેટર હાર્દિક પંડ્યા પિંક કલરના આઉટફિટમાં જોવા મળ્યો હતો.

આ સ્ટાર પણ ઉતર્યા રેમ્પ વોક પર

બોલિવૂડ એક્ટ્રેસ લીજા હેડન બીજી વખત માતા બનવા જઇ રહી છે. તે સેકન્ડ બેબી એક્સપેક્ટ કરી રહી છે. પ્રેગ્નેન્ટ લીજા હેડન પણ લેકમે ફેશન વીકમાં રેમ્પ વોક પર ઉતરી હતી. મહત્વપૂર્ણ છે કે હાર્દિક પંડ્યાને વર્લ્ડકપ પછી વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં આરામ આપવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક સમયથી પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. હાર્દિક પંડ્યા થોડા સમય પહેલા લેમ્બોર્ગિની કાર સાથે મુંબઇના રસ્તા પર જોવા મળ્યો હતો.

To Top
Translate »