Latest News

વર્લ્ડકપમાં આ વખતે રમતા નહી જોવા મળે આ ખેલાડી, મોટા-મોટા નામ છે સામેલ

વર્લ્ડકપ 2019નો 30મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પ્રારંભ થઇ રહ્યો છે. વિરાટ કોહલી પ્રથમ વખત વર્લ્ડકપમાં કેપ્ટન્સી કરતો જોવા મળશે. ક્રિકેટ વર્લ્ડકપમાં વિરાટ કોહલી, ક્રિસ ગેલ, સ્ટીવ સ્મિથ, જોસ બટલર સહિતના ખેલાડી ધૂમ મચાવતા જોવા મળશે. જોકે, કેટલાક ખેલાડી એવા પણ છે જે વર્લ્ડકપ ટીમનો ભાગ નહી હોય. જેમાં એબીડી વિલિયર્સ, માઇકલ ક્લાર્ક, બ્રેન્ડન મેક્કુલમ, સુરેશ રૈના, અંબાતી રાયૂડુ જેવા ખેલાડી રમતા નહી જોવા મળે.

વર્લ્ડકપની મિસિંગ ઇલેવન

જો વર્લ્ડકપની મિસિંગ ઇલેવન બનાવવામાં આવે તો તેમાં એબીડી વિલિયર્સ, બ્રેન્ડન મેક્કુલમ, કુમાર સંગાકારા, શેન વોટસન, માઇકલ ક્લાર્ક, સુરેશ રૈના, ડેનિયલ વિટ્ટોરી જેવા નામ સામેલ છે.

જાણો કઇ ટીમમાં ક્યા ખેલાડી છે આ વખતે મિસિંગ (2015ના વર્લ્ડકપમાં સામેલ હતા ખેલાડી)

ભારત: અજિંક્ય રહાણે, સ્ટુઅર્ટ બિન્ની, સુરેશ રૈના, અંબાતી રાયૂડુ, અક્ષર પટેલ, ઉમેશ યાદવ, ઇશાંત શર્મા

પાકિસ્તાન: યૂનિસ ખાન, મિસબાહ ઉલ હક, ઉમર અકમલ, શોએબ મક્સૂદ, શાહિદ આફ્રિદી, યાસિર શાહ, મોહમ્મદ ઇરફાન, જુનૈદ ખાન, એહસાન આદિલ

દક્ષિણ આફ્રિકા: એબીડી વિલિયર્સ, કાયલી એબોટ, ફરહાન બેહરેદિન, મોર્ને મોર્કલ, વેન પાર્નેલ, એરોન ફાંગીસો, વેરોન ફિલાન્ડર, રિયલી રોસો

શ્રીલંકા: તિલકરત્ને દિલશાન, કુમાર સંગાકારા, મહેલા જયવર્ધને, દિનેશ ચાંદીમલ, જીવન મેન્ડિસ, ધમિકા પ્રસાદ,રંગના હેરાથ, નુવાન કુલસેકરા, સુચીત્રા સેનાનાયકે

ન્યૂઝીલેન્ડ: બ્રેન્ડન મેક્કુલમ, કોરી એન્ડરસન, ગ્રાન્ટ ઇલિયોટ, મિશેલ મેકલેઘન,નાથન મેક્કુલમ, કાયલી મિલ્સ, એડમ મિલને, લ્યૂક રોન્ચી, ડેનિયલ વિટ્ટોરી

ઇંગ્લેન્ડ: જેમ્સ એન્ડરસન, ગેરી બેલેન્સ, ઇયાન બેલ, રવી બોપારા, સ્ટુઅર્ટ બ્રોડ, સ્ટીવન ફિન, એલેક્સ હેલ્સ, ક્રિસ જોર્ડન, જેમ્સ ટેલર, જેમ્સ ટ્રેડવેલ

વેસ્ટ ઇન્ડીઝ: માર્લોન સેમ્યુઅલ્સ, લેન્ડી સિમન્સ, ડ્વેન સ્મિથ, ડેરેન સેમ્મી, જોનાથન કાર્ટર, દિનેશ રામદીન, સુનીલ નારીન, કેમર રોચ, જેરોમ ટેલર, સુલેમાન બેન

ઓસ્ટ્રેલિયા: માઇકલ ક્લાર્ક, જ્યોર્જ બેઇલી, પેટ કમિન્સ, ક્ષેવીયર ડોહર્ટી, જેમ્સ ફોકનર, બ્રેડ હેડ્ડિન, મિશેલ જોનસન, મિશેલ માર્શ, શેન વોટસન

To Top
Translate »