Expert Comment

આ પાંચ ખેલાડી છે વિશ્વના સૌથી શાનદાર ફિલ્ડર્સ, એક ભારતીયનો સમાવેશ

દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઓલ રાઉન્ડર જોન્ટી રોડ્સે વિશ્વના મહાન ફિલ્ડર્સની પસંદગી કરી છે. જોન્ટી રોડ્સે સૌથી શાનદાર પાંચ ખેલાડીની પસંદગી કરી છે જેમાં ભારતના સુરેશ રૈનાનો પણ સમાવેશ થાય છે.

વિશ્વના પાંચ શાનદાર ફિલ્ડર્સ

જોન્ટી રોડ્સના સૌથી શાનદાર પાંચ ફિલ્ડર્સમાં એબીડી વિલિયર્સ (દક્ષિણ આફ્રિકા), હર્શલ ગિબ્સ (દક્ષિણ આફ્રિકા), એન્ડ્ર્યુ સાયમંડ્સ (ઓસ્ટ્રેલિયા), કોલિંગવુડ (ઇંગ્લેન્ડ) અને સુરેશ રૈના (ભારત)ને સામેલ કર્યો છે. આ યાદીમાં જોન્ટી રોડ્સે ટોપ પર ભારતના સ્ટાર ઓલ રાઉન્ડર સુરેશ રૈનાને સામેલ કર્યો છે.

To Top
Translate »