Latest News

ઇશાંત શર્માનો તે સ્પેલ, ઇંગ્લેન્ડ પડ્યુ હતું ઘુંટણીયે, VIDEO

ઇશાંત શર્મા પોતાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે. આ દરમિયાન અમે તમને ઇશાંત શર્માના સૌથી સારા સ્પેલ વિશે જણાવી રહ્યા છીએ. ઇશાંત શર્માએ અનેક વખત પોતાની બોલિંગથી ભારતીય ટીમને મેચમાં વિજય અપાવ્યો છે. જોકે, ઇંગ્લેન્ડ સામે કરેલુ પ્રદર્શન સૌથી ખાસ છે.

To Top
Translate »