IPL

IPL: ગલી ક્રિકેટ રમી રહ્યા છે ધોની સહિતના ક્રિકેટર, VIDEO

19 સપ્ટેમ્બરથી IPLનો પ્રારંભ થઇ રહ્યો છે. IPLના નવા સ્પોન્સર ડ્રીમ 11એ પોતાની જાહેરાત જાહેર કરી છે. જેમાં ભારતીય ખેલાડી ગલી ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે.

IPLની પ્રથમ મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે રમાશે. મહત્વપૂર્ણ છે કે આ વર્ષે ચીની કંપની વીવોના IPLમાંથી હટ્યા બાદ ડ્રીમ 11 નવો સ્પોન્સર બન્યો છે. ડ્રીમ 11ની જાહેરાતમાં એમએસ ધોની, રોહિત શર્મા, શિખર ધવન, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, રિષભ પંત ગલી ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

To Top
Translate »