IPL

IPL FINAL જીત્યા બાદ મુંબઇ ઇન્ડિયન્સે આ રીતે કરી ભવ્ય ઉજવણી, રસ્તા પર ઉતર્યા સ્ટાર

IPL2019ના ફાઇનલ મુકાબલાને જીત્યા બાદ મુંબઇ ઇન્ડિયન્સે ભવ્ય ઉજવણી કરી હતી. મુંબઇ ઇન્ડિયન્સના સ્ટાર ખેલાડી ખુલ્લી બસમાં રસ્તા પર નીકળ્યા હતા અને લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું. આ દરમિયાન મુંબઇના લોકોએ મુંબઇ…મુંબઇની બુમો પાડીને ઉત્સાહ વધાર્યો હતો. મહત્વપૂર્ણ છે કે મુંબઇ ઇન્ડિયન્સ ચેન્નાઇ સુપરકિંગ્સને ફાઇનલમાં 1 રને હરાવીને ચેમ્પિયન બન્યુ હતું. મુંબઇ ઇન્ડિયન્સ ચોથી વખત આઇપીએલમાં ચેમ્પિયન બન્યું છે.

 

To Top
For More News Click Here
Translate »