IPL

IPLની હરાજી: જયદેવ ઉનડકટ-વરૂણ ચક્રવર્તી 8.40 કરોડમાં વેચાયા

IPL 2019 AUCTION જયપુરમાં યોજાઇ હતી જેમાં વિદેશીની સાથે સાથે ભારતીય ખેલાડી પણ કરોડો રૂપિયામાં વેચાયા હતા. જયદેવ ઉનડકટ ફરી કરોડપતિ બન્યો હતો. જયદેવ ઉનડકટની સાથે સાથે વરૂણ ચક્રવર્તી પણ 8.40 કરોડ રૂપિયામાં વેચાયો હતો.સેમ કર્રન 7.20 કરોડમાં કિંગ્સ ઇલેવન પંજાબે ખરીદ્યો હતો.

To Top