IPL

પંજાબે યુવીને તો રાજસ્થાને ઉનડકટને કર્યો બહાર, IPLમાંથી જાણો ક્યો ખેલાડી થયો રિલીઝ

IPL 2019 હરાજી માટે તમામ ટીમોએ પોતાના ખેલાડીઓને રિલીઝ કરી દીધા છે. ફ્રેન્ચાઇઝીઓએ ખેલાડીને રિલીઝ કરવાની 15 નવેમ્બર લાસ્ટ ડેટ હતી. હવે આ ખેલાડી આવતા મહિને યોજાનારી આઇપીએલની હરાજીમાં ભાગ લઇ શકશે. રિલીઝ કરાયેલા ખેલાડીઓમાં યુવરાજ સિંહ, ગૌતમ ગંભીર, જયદેવ ઉનડકટ જેવા મોટા નામ સામેલ છે.

IPLની કઇ ટીમે ક્યા ખેલાડીને કર્યો રિલીઝ

દિલ્હી ડેરડેવિલ્સ: દિલ્હી ડેરડેવિલ્સે 14 પ્લેયરને રિટેન કર્યા છે જ્યારે 10 પ્લેયરને રિલીઝ કર્યા છે.

રિટેન પ્લેયર: શ્રેયસ અય્યર, રિષભ પંત,પૃથ્વી શૅા, અમિત મિશ્રા,અવેશ ખાન, હર્ષલ પટેલ,રાહુલ ટેવટિયા, જયંત યાદવ,મનજોત કાલરા, કોલિન મુનરો, ક્રિસ મોરિસ, કાગિસો રબાડા,સંદીપ લમીછાને,ટ્રેન્ટ બોલ્ટ

ટ્રેન્ડ: શિખર ધવન
રિલીઝ પ્લેયર: ગૌતમ ગંભીર, જેસન રોય, જુનીયર ડાલા, લીઆમ પ્લંકેટ, મોહમ્મદ શમી, સાયન ઘોષ, ડેનિયલ ક્રિશ્ચિયન, ગ્લેન મેક્સવેલ, ગુરકીરત સિંઘ માન, નમન ઓઝા

કિંગ્સ ઇલેવન પંજાબ:

રિટેન પ્લેયર: લોકેશ રાહુલ, ક્રિસ ગેલ, એન્ડ્ર્યૂ ટાઇ, મયંક અગ્રવાલ, અંકિત રાજપૂત, મુજીબ ઉર રહમાન, કરૂણ નાયર, ડેવિડ મિલ્લર, આર.અશ્વિન
રિલીઝ પ્લેયર: એરોન ફિન્ચ, અક્ષર પટેલ, મોહિત શર્મા, યુવરાજ સિંહ, બરિન્દર સરન, બેન ડ્વેરશીશ, મનોજ તિવારી, અક્ષદીપ નાથ, પ્રદીપ સાહુ, મયંક ડાગર, મંજુર ડાર
ટ્રેન્ડ: માર્કસ સ્ટોઇનિસ

રાજસ્થાન રોયલ્સ:

રિટેન પ્લેયર: અજિંક્ય રહાણે, ક્રિષ્ણપ્પા ગૌથમ, સંજુ સેમસન, શ્રેયસ ગોપાલ, આર્યમાન બિરલા, સુધેસન મીધુન, પ્રશાંત ચોપરા, સ્ટુઅર્ટ બિન્ની, રાહુલ ત્રિપાઠી, ધવલ કુલકર્ણી, મહિપાલ લોમરોર, જોસ બટલર, બેન સ્ટોક્સ, સ્ટીવ સ્મિથ, જોફ્રા આર્ચર, ઇશ સોઢી

રિલીઝ કરેલા પ્લેયર: ડેન પીટરસન, ઝહીર ખાન, દુશ્મંથા ચમીરા, જયદેવ ઉનડકટ, અનુરીત સિંહ, અંકિત શર્મા, જતિન સક્સેના

કોલકાતા નાઇટ રાઇડર્સ:

રિટેન પ્લેયર: દિનેશ કાર્તિક, રોબિન ઉથપ્પા, ક્રિસ લિન,સુનીલ નારીન, આંદ્રે રસેલ,નીતિશ રાણા, શુભમન ગીલ, રિંકુ સિંઘ, શીવમ માવી,કમલેશ નાગરકોટી, પીયુષ ચાવલા, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ણા

રિલીઝ કરેલા પ્લેયર: મિશેલ સ્ટાર્ક, મિશેલ જોનસન, ટોમ કર્રન, કેમરૂન ડેલપોર્ટ, જેવોન સીઅરલેસ, ઇશાક જગ્ગી, અપૂર્વ વાનખેડે, વીનય કુમાર

મુંબઇ ઇન્ડિયન્સ

રિટેન પ્લેયર: રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ, કૃણાલ પંડ્યા, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, મયંક માર્કન્ડે, રાહુલ ચહર, અનુકૂળ રોય, સિદ્ધાર્થ લાડ, આદિત્ય તારે, ક્વિન્ટન ડી કોક, ઇવિન લેવીસ, કિરોન પોલાર્ડ, બેન કટિંગ, મિશેલ મેકલેરેઘન, એડમ મિલને, જેસન બેહરેનડોર્ફ

રિલીઝ કરેલા પ્લેયર: સૌરભ તિવારી, પ્રદીપ સાંગવાન, મોહસીન ખાન, એમડી નિધેસ, શરદ લંબા, તજિન્દર સિંઘ ઢીલોન, જેપી ડ્યુમિની, પેટ કમિન્સ, મુસ્તફિઝુર રહમાન, અકિલા ધનંજયા

ચેન્નાઇ સુપરકિંગ્સની ટીમ:

રિટેન પ્લેયર: એમએસ ધોની (કેપ્ટન), શેન વોટસન, અંબાતી રાયુડૂ, હરભજન સિંહ, કેદાર જાધવ, મિશેલ સેન્ટનર, માર્ક વુડ ઇમરાન તાહિર, સેમ બિલિંગ્સ, મુરલી વિજય, રવિન્દ્ર જાડેજા, દિપક ચહર, નારાયણ જગદીશન, સુરેશ રૈના, કેએમ આસીફ, શાર્દુલ ઠાકુર, ધ્રુવ શૌરી, ફાફ ડુ પ્લેસિસ, મોનુ કુમાર, ડ્વેન બ્રાવો, ચૈતન્ય બિશ્નોઇ, કર્ણ શર્મા, લુંગી નગીડી
રિલીઝ પ્લેયર: માર્ક વુડ, કનિષ્ક, શ્રિતીજ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ:

રિટેન પ્લેયર: વિરાટ કોહલી મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, કુલવંત ખિજરોલીયા, પાર્થિવ પટેલ, પવન નેગી, ઉમેશ યાદવ, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, એબીડી વિલિયર્સ, કોલિન ડી ગ્રાન્ડહોમ,મોઇન અલી, નાથન કુલ્ટર નાઇલ, ટીમ સાઉથી
રિલીઝ પ્લેયર: મનદીપ સિંહ, બ્રેન્ડન મેક્કુલમ, સરફરાઝ ખાન, ક્રિસ વોક્સ, કોરી એન્ડરસન, અનિકેત ચૌધરી, મુરગન અશ્વિન, મનન વોહરા, પવન દેશપાંડે

સનરાઇઝર્સ હૈદરાબાદ:

રિટેન પ્લેયર: કેન વિલિયમસન, ડેવિડ વોર્નર, બાસિલ થમ્પી, ભૂવનેશ્વર કુમાર, દીપક હુડ્ડા, મનિષ પાંડે,નટરાજન, રિકી ભૂઇ, સંદીપ શર્મા, શ્રીવત્સ ગોસ્વામી, સિદ્ધાર્થ કૌલ, ખલીલ અહેમદ, યૂસુફ પઠાણ, બિલી સ્ટેનલેક, મોહમ્મદ નબી, રાશિદ ખાન, શાકિબ અલ હસન
ટ્રેન્ડ: અભિષેક શર્મા, શાહબાજ નદીમ, વિજય શંકર
રિલીઝ પ્લેયર: સચિન બેબી, તન્મય અગ્રવાલ, રિદ્ધિમાન સાહા, ક્રિસ જોર્ડન,કાર્લોસ બ્રેથવેઇટ, એલેક્સ હેલ્સ, બીપુલ શર્મા, સૈયદ મહેંદી હસન

To Top
Translate »