IPL

IPLમાં કઇ ટીમે ક્યા ખેલાડીને ખરીદ્યો, 8 ટીમનું FUL List

IPLની હરાજીમાં આઠ ફ્રેન્ચાઇઝીએ કુલ 60 ખેલાડીઓને ખરીદ્યા હતા.જયદેવ ઉનડકટ અને વરૂણ ચક્રવર્તી સૌથી મોંઘા 8.40 કરોડમાં વેચાયા હતા. જયદેવ ઉનડકટને રાજસ્થાન રોયલ્સ જ્યારે વરૂણ ચક્રવર્તીને કિંગ્સ ઇલેવન પંજાબે ખરીદ્યો હતો.

મુંબઇ ઇન્ડિયન્સ: બરિન્દર સરન (3.40 કરોડ, લસિથ મલિંગા (2 કરોડ), યુવરાજ સિંઘ (1 કરોડ), અનમોલપ્રિત સિંઘ (80 લાખ), પંકજ જયસ્વાલ (20 લાખ), રશિક ડાર (20 લાખ)

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ: શિવમ દુબે (5 કરોડ), શિમરોન હેટમેયર (4.20 કરોડ), અક્ષદીપ નાથ (3.60 કરોડ), પ્રયાસ રાય બર્મન (1.50 કરોડ), હિમ્મત સિંઘ (65 લાખ), ગુરકિરત સિંઘ માન (50 લાખ), હેનરિચ ક્લાસન (50 લાખ), દેવદુત પડીક્કલ (20 લાખ), મિલિંદ કુમાર (20 લાખ)

ચેન્નાઇ સુપરકિંગ્સ: મોહિત શર્મા (5 કરોડ), રૂતુરાજ ગાયકવાડ (20 લાખ)

દિલ્હી કેપિટલ્સ: કોલિન ઇનગ્રામ (6.40 કરોડ), અક્ષર પટેલ (5 કરોડ), હનુમા વિહારી (2 કરોડ), રૂથરફોર્ડ (2 કરોડ), ઇશાંત શર્મા (1.10 કરોડ), કિમો પોલ (50 લાખ), જલજ સક્સેના (20 લાખ), અંકુશ બેન્શ (20 લાખ), નાથુ સિંઘ (20 લાખ), બંદારૂ અય્યપા (20 લાખ)

કિંગ્સ ઇલેવન પંજાબ: વરૂણ ચક્રવર્તી (8.40 કરોડ), સેમ કર્રન (7.20 કરોડ), મોહમ્મદ શમી (4.80 કરોડ), પ્રભુસીમરન સિંઘ (4.80 કરોડ), નિકોલસ પુરન (4.20 કરોડ), મોઇસેસ હેનરિક્સ (1 કરોડ), વીજોએન (75 લાખ), દર્શન નાલકંડે (30 લાખ), સરફરાઝ ખાન (25 લાખ), અર્શદીપ સિંઘ (20 લાખ), અગ્નિવેશ આયચી (20 લાખ),હરપ્રિત બ્રાર (20 લાખ), એમ.અશ્વિન (20 લાખ)

કોલકાતા નાઇટ રાઇડર્સ: કાર્લોસ બ્રેથવેઇટ (5 કરોડ), લુકી ફર્ગ્યુસન (1.60 કરોડ), જોએ ડેનલી (1 કરોડ), હેરી ગુરને (75 લાખ),નીખીલ શંકર નાઇક (20 લાખ), શ્રીકાંત મુન્ધે (20 લાખ) પૃથ્વી યારા (20 લાખ), અનરીચ નોર્તજે (20 લાખ)

રાજસ્થાન રોયલ્સ: જયદેવ ઉનડકટ (8.40 કરોડ), વરૂણ એરોન (2.40 કરોડ), ઓસાને થોમસ (1.10 કરોડ), એસ્ટન ટર્નર (50 લાખ), લિયામ લીવીંગસ્ટોન (50 લાખ), શશાંક સિંઘ (30 લાખ), રિયાન પરાગ (20 લાખ), મનન વોહરા (20 લાખ), શુભમ રંજને (20 લાખ)

સનરાઇઝર્સ હૈદરાબાદ: જોની બેરિસ્ટો (2.20 કરોડ), રિદ્ધિમાન સાહા (1.20 કરોડ), માર્ટિન ગુપ્ટિલ (1 કરોડ)

To Top