Videos

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ODI મેચની હાઇલાઇટ્સ, ના જોઇ હોય તો જોઇ લો VIDEO

ભારતે ઓસ્ટ્રેલિયાને બીજી વન ડે મેચમાં 6 વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ શોન માર્શના 131 રનની મદદથી 50
ઓવરમાં 9 વિકેટ ગુમાવી 298 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે વિરાટ કોહલીના 104 અને એમએસ ધોનીના અણનમ 55 રનની મદદથી 4 વિકેટ ગુમાવી મેચને જીતી લીધી
હતી.

 

 

 

 

 

 

To Top