Videos

શું ભારતને તેજ તર્રાર દોડતો ઉસૈન બોલ્ટ મળી ગયો? જુઓ આ વીડિઓમાં…

કેન્દ્રીય રમત મંત્રી કિરણ રિજિજૂએ મધ્યપ્રદેશના ઉસેન બોલ્ટ ગણાતા રામેશ્વર ગુર્જરનો સ્પીડ ટેસ્ટ થયો હતો,જોકે, યોગ્ય ટ્રેનિંગ ના મળતા તે અંતિમ સ્થાને રહ્યો હતો. કિરણ રિજિજૂ તેને ટ્રેનિંગ આપશે. શિવરાજ સિંહ ચૌહાણે થોડા સમય પહેલા એક વીડિયો શેર કર્યો હતો જેમાં 100 મીટર રેસને રામેશ્વર ગુર્જરે 11 સેકન્ડમાં પૂર્ણ કરી લીધી હતી.તે બાદ રમત પ્રધાન કિરણ રિજિજૂએ તેને ભોપાલ SAI સેન્ટર પહોચાડવા માટે કહ્યું હતું.

To Top
Translate »