Latest News

ICC વન ડે રેન્કિંગ: કોહલી-બુમરાહ ટોપ પર, ભારત બીજા સ્થાને

ભારતીય ક્રિકેટ ટીમ આઇસીસી વન ડે રેન્કિંગમાં બીજા સ્થાને પહોચી ગઇ છે જ્યારે કેપ્ટન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ નંબર-1 પર છે. આઇસીસીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયા  અને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ સિરીઝ જીત્યા બાદ ભારતીય ટીમના 122 પોઇન્ટ થઇ ગયા છે અને ઇંગ્લેન્ડ (126) બાદ બીજા સ્થાને આવી ગઇ છે.

વિરાટ કોહલી નંબર-1 બેટ્સમેન (વન ડે)

1. વિરાટ કોહલી (887), 2. રોહિત શર્મા (854), 3.રોસ ટેલર (821), 4.જો રૂટ (807), 5. બાબર આઝમ (801), 6.ફાફ ડુ પ્લેસિસ (791), 7.શાઇ હોપ (780),8. ક્વિન્ટન ડી કોક (758), 9. ફખર જમાન (755), 10. શિખર ધવન

બુમરાહ નંબર-1 બોલર (વન ડે)

1.જસપ્રિત બુમરાહ (808), 2.રાશિદ ખાન (788), 3. ટ્રેન્ટ બોલ્ટ (732), 4. કુલદીપ યાદવ (719), 5.યુઝવેન્દ્ર ચહલ (709), 6.મુસ્તફિઝુર રહમાન (695), 7.કાગિસો રબાડા (688), 8. આદિલ રાશીદ (683), 9.મુજીબ ઉર રહમાન (679), 10.જોશ હેઝલવુડ (665)

ઇંગ્લેન્ડ નંબર-1 ટીમ (વન ડે)

1.ઇંગ્લેન્ડ (126 રેટિંગ), 2.ભારત (122), 3. દક્ષિણ આફ્રિકા (111), 4.ન્યૂઝીલેન્ડ (111), 5. પાકિસ્તાન (102), 6. ઓસ્ટ્રેલિયા (100), 7.બાંગ્લાદેશ (93), 8.શ્રીલંકા (78), 9.વેસ્ટ ઇન્ડીઝ  (72), 10. અફઘાનિસ્તાન (67)

To Top