Expert Comment

પુલવામા એટેક મામલે ગુસ્સે થયો હરભજન, વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ના રમો

ભારતીય ક્રિકેટર હરભજન સિંહે ભારતને સલાહ આપી છે કે આગામી વર્લ્ડકપમાં ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ ના રમવુ જોઇએ. ભજ્જીએ કહ્યું, ‘આ અમારા દેશ માટે મુશ્કેલ સમય છે. અમારા સુરક્ષાદળ પર જે હુમલો થયો તે અવિશ્વસનીય અને ખોટો હતો. અમારી સરકાર કડક એક્શન લેશે પરંતુ જ્યાં સુધી ક્રિકેટનો સવાલ છે તો હું નથી સમજતો કે અમારા તેમની સાથે સબંધ હોવા જોઇએ. મહત્વપૂર્ણ છે કે 30 મેથી ઇંગ્લેન્ડમાં 2019નો વર્લ્ડકપ શરૂ થઇ રહ્યો છે અને 16 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે.

To Top
Translate »