વર્લ્ડકપમાં ભારતીય ખેલાડીને જગ્યા મળવી જોઇએ અને કોણે નહી તેને લઇને કેટલાક પૂર્વ ખેલાડી પોતાનું નિવેદન આપી ચુક્યા છે. સૌરવ ગાંગુલીએ પણ હવે પ્રતિક્રિયા આપી છે. ગાંગુલીએ કહ્યું છે કે વિજય શંકરને વર્લ્ડકપમાં જગ્યા નહી મળે.
વિજય શંકરને ના સમાવવો જોઇએ
ગાંગુલીએ વર્લ્ડકપમાં વિજય શંકરને ના સમાવવાની વાત કરી છે. ગાંગુલીએ વિજય શંકરની પ્રશંસા તો કરી પરંતુ તેને ટીમમાં કેમ ના રાખવો જોઇએ તેને લઇને પોતાનું નિવેદન આપ્યુ છે. ગાંગુલીએ કહ્યું છે કે વિજય શંકરે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટી-20 સિરીઝમાં પોતાની બેટિંગમાં સુધારો કરતા સારૂ પ્રદર્શન કર્યુ હતું પરંતુ મને નથી લાગતુ કે શંકરને ટીમમાં સામેલ કરવામાં આવશે.

Recommended for you