Latest News

ધનરાજ નથવાણી ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપ પ્રમુખ

GCA(ગુજરાત ક્રિકેટ એસોસિયેશન)ની વાર્ષિક સાધારણ સભા એટલે કે એન્યુઅલ જનરલ મિટિંગ યોજાઇ હતી. આ મિટિંગમાં GCAના ઉપ-પ્રમુખ તરીકે ધનરાજ નથવાણીની પસંદગી થઇ છે.

સેક્રેટરી તરીકે અશોક બ્રહ્મભટ, જોઈન્ટ સેક્રેટરી તરીકે અનિલ પટેલ અને ટ્રેઝરર તરીકે ભરત ઝવેરીની પસંદગી થઇ છે.

જૂની ટર્મના ઉપ-પ્રમુખ પરિમલ નથવાણીએ થોડા સમય અગાઉ ટ્વીટ કરીને જાણ કરી હતી કે, તેઓ લોઢા કમિટીના નિયમ અનુસાર વાઇસ પ્રેસિડેન્ટ પદને છોડી રહ્યા છે.

To Top
Translate »