IPL

IPL: દિલ્હી ડેરડેવિલ્સે પોતાનું નામ બદલ્યુ, હવે આ નામથી ઓળખાશે

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં હરાજી પહેલા દિલ્હી ડેરડેવિલ્સે પોતાની ટીમનું નામ બદલ્યુ છે. દિલ્હી ડેરડેવિલ્સ હવે દિલ્હી કેપિટલ્સના નામથી ઓળખાશે. દિલ્હીએ આ સાથે ટીમનો લોગો પણ બદલ્યો છે. દિલ્હી કેપિટલ્સે ટ્વીટર પર જાહેરાત કરી હતી. દિલ્હી ડેરડેવિલ્સે કેપ્શનમાં લખ્યુ એ ન્યૂ દિલ્હી હેસ રાઇઝન, થીસ ઇસ દિલ્હી કેપિટલ્સ.

To Top