Latest News

ઘરડા થયા બાદ આવા દેખાશે ક્રિકેટર, તસવીરો જોઇ તમે હસી પડશો

અચાનક લોકો વૃદ્ધ થવા લાગ્યા છે. આ વચ્ચે કેટલાક ક્રિકેટ ફેન્સે ફેસએપ (FACEAPP)નો ઉપયોગ કરતા ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ સહિત કેટલાક દેશના ખેલાડીઓની શાનદાર તસવીરો બનાવી છે. જેમાં રોહિત શર્મા,વિરાટ કોહલી,એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, ક્રિસ ગેલ, મિશેલ સ્ટાર્ક અને કેન વિલિયમસનને નવો મેકઓવર મળ્યો છે.દરમિયાન અમે તમને કેટલીક ક્રિકેટર્સની આવી જ તસવીરો વિશે જણાવી રહ્યાં છીએ.

To Top
Translate »