Latest News

ક્રિકેટ સાથે જોડાયેલી રસપ્રદ વાતો હવે VIDEOમાં, Cricket Diariesમાં

અત્યારે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ક્રિકેટ વર્લ્ડકપ 2019 રમાઇ રહ્યો છે. ક્રિકેટ સાથે જોડાયેલી રસપ્રદ વાતો હવે અમે તમને VIDEOમાં જણાવીશું. ક્રિકેટ સાથે જોડાયેલી રસપ્રદ વાતોને VIU Indiaના યૂ ટ્યુબ ચેનલ પર તમે જોઇ શકશો. આ વીડિયોમાં અમે તમને વિરેન્દ્ર સેહવાગ, ઇરફાન પઠાણ અને આરપી સિંહની ક્રિકેટની રસપ્રદ વાતો વિશે જણાવી રહ્યાં છીએ.

 

To Top
Translate »