Latest News

મળો ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહને, ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ખેલાડી VIDEOમાં

ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહનું નામ સૌથી શાનદાર ખેલાડીઓમાં લેવામાં આવે છે. યુવરાજ સિંહ પોતાની રમતની સાથે સાથે ફિલ્ડિંગમાં પણ સારૂ પ્રદર્શન કરતો હતો. યુવરાજ સિંહને કેન્સર હોવા છતા 2011 વર્લ્ડકપમાં ભાગ લીધો હતો. યુવરાજ સિંહે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવ્યા હતા અને ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. યુવરાજ સિંહે ગૌરવ કપૂરના શો બ્રેક ફાસ્ટ વિથ ચેમ્પિયનમાં હાજરી આપી હતી. યુવરાજ સિંહે આ દરમિયાન રસપ્રદ ખુલાસા કર્યા હતા. યુવરાજ સિંહની આવી જ વાતો માટે જુઓ VIDEO.

ક્રિકેટને લગતા આવા જ રસપ્રદ વીડિયો જોવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહો અને રોજ તમને આવા જ વીડિયોથી અમે તમને રૂબરૂ કરાવતા રહીશું. તમારો ફેવરિટ ક્રિકેટર ક્યો છે તેના વિશે પણ તમે અમને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અમે તે ક્રિકેટર વિશેની રસપ્રદ વાતો સાથે હાજર થઇશું.

બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયનમાં યુવરાજ સિંહને પત્ની હેઝલ કિચ કઇ રીતે મળી અને તેની રસપ્રદ લવસ્ટોરી જાણવા માટે આ વીડિયો જુઓ.

To Top
Translate »