Videos

#Bestof2018: ભારતીય ક્રિકેટ ટીમની આ વર્ષની સૌથી શાનદાર મોમેન્ટ

ભારતીય ક્રિકેટ ટીમ માટે 2018નું વર્ષ શાનદાર રહ્યું છે. ભારતીય ટીમે અનેક સિદ્ધિ મેળવી છે. વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ સહિતના ક્રિકેટર્સે સારૂ પ્રદર્શન કર્યુ છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે એશિયા કપ તેમજ નિદહાસ ટ્રોફી જીતી હતી. જ્યારે ભારતની અંડર-19 ટીમે પૃથ્વી શોની કેપ્ટન્સીમાં વર્લ્ડકપ જીત્યો હતો. દરમિયાન BCCIએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર 2018ની બેસ્ટ મોમેન્ટના કેટલાક વીડિયો મુક્યા છે.

To Top